જૂનાગઢ રાજગોર સમાજનું ગૌરવ વધારતી ધ્વની શીલુ

0

જૂનાગઢ ડુંગર રેન્જમાં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા બાલકૃષ્ણ અમૃતલાલ શીલુ તથા માતંગીબેનની પુત્રી ધ્વનીએ તાજેતરમાં કાલીયા પ્રાયમરી સ્કુલમાં લેવાયેલ વાર્ષિક પરીક્ષામાં ધો. ૬માં ૮૬.૮૪ ટકા સાથે ઉતિર્ણ થઈ રાજગોર સમાજનું તેમજ આર.એસ. કાલરીયા પ્રાયમરી સ્કુલનું ગૌરવ વધારતા ધ્વનીનું જૂનાગઢ ખોડીયાર ગૃપ યુવક મંડળનાં પ્રમુખ નરેન્દ્ર ઘુચલા અને તેની ટીમ દ્વારા શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું.

error: Content is protected !!