Tuesday, March 21

ભારતીય તીબ્બત સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા પ્રદેશ ટીમની નિયુકતી કરાઈ

0

ભારતીય તીબ્બત સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાવેશભાઈ જાેષી દ્વારા પ્રદેશ ટીમની નિયુકતી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રનાં ત્રણ લોકોનો સમાવેશ કરવામાં છે. જેમાં સંગઠનમાં પ્રદેશ તરીકે જામનગર દક્ષિણ બેઠકનાં પ્રભારી ચંદ્રેશભાઈ હેરમા, મહિલા વિભાગનાં પ્રદેશ મંત્રી તરીકે જામનગરનાં વોર્ડ નં. રનાં નગરસેવિકા ડીમ્પલબહેન રાવલ અને યુવા વિભાગનાં પ્રદેશ મહામંત્રી તરીકે યુવા મોર્ચાનાં કર્મભાઈ ઢેબરની નિયુકતી કરવામાં આવેલ છે.

error: Content is protected !!