જૂનાગઢની મેડીકલ કોલેજમાં ડીએનબી પીજી સીટ મળશે

0

દેશના આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઇ માંડવિયાને જૂનાગઢની મેડીકલ કોલેજમાં ડીએનબી પીજીસીટ આ વર્ષથી જ ફાળવવા માટે પ્રદીપભાઈ ખીમાણી, હરેશભાઈ પરસાણા, ડો. ભાવેશભાઈ સુરેજા તથા ગોપાલભાઈ રાખોલિયા દ્વારા કરવામાં આવી હતી અને જે અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ હકારાત્મક વલણ અપનાવેલ છે. આ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે જૂનાગઢને ડીએનબીની સીટ મળવાથી જૂનાગઢને હાલમાં મળતી આરોગ્ય સુવિધામાં વધારો થશે તેમ એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!