જૂનાગઢ જીલ્લા કલેકટર રચિત રાજનો આજે જન્મ દિવસ

0

જૂનાગઢ જીલ્લાનાં યશસ્વી કલેકટર રચિત રાજનો આજે જન્મ દિવસ છે. મુળ ઝારખંડનાં પાલાયા જીલ્લાનાં ભિલાશ ગામનાં વતની અને ર૦૧૪ની બેચના આઈએએસ કેડર ધરાવતા એવા તેઓનો જન્મ ર૦ સપ્ટેમ્બર ૧૯૮૯નાં દિવસે થયેલ. તેઓ આ પૂર્વે દાહોદ જીલ્લા વિકાસ અધિકારી, પાટણ સપ્લીમેન્ટરી મદદનીશ કલેકટર, વડોદરા સાવલી મદદનીશ કલેકટર, છોટા ઉદેપુર જીલ્લા વિકાસ અધિકારી તરીકે સફળ ફરજ બજાવી ચુકેલ છે. જૂનાગઢ ખાતે સમગ્ર ભારતમાં પ્રથમ પ્લાસ્ટીક મુકત ક્રાફેટેરીયા, હયુમન લાયબ્રેરી તેમનું આગવું પ્રદાન છે. સોશ્યલ મિડીયામાં સદાય જાગૃત એવા તેઓનાં જન્મ દિવસે ઠેર ઠેરથી અભિનંદન શુભેચ્છાઓનો વરસાદ થઈ રહયો છે.

error: Content is protected !!