જૂનાગઢ એસટી ડેપોનાં કંટ્રોલર કેતનભાઈ રાવલની પ્રમાણીકતા

0

વિજયનગર-જૂનાગઢ રૂટની એસટી બસમાં મુસાફરી કરી રહેલા મુળ હિંમતનગરનાં વતની હાલ ધોરાજી રહેતા સુજલભાઈ પટેલ મુસાફરી કરી રહયા હતાં તે દરમ્યાન બસમાં ભુલથી થેલો ભુલી ગયેલ એ થેલામાં પોતાનો કિંમતી મોબાઈલ કપડા વગેરે હતું. એ થેલો બસનાં કંડકટરને મળી આવતાં જૂનાગઢ ડેપોમાં ફરજ ઉપર તૈનાત ટીસી કેતનભાઈ રાવલ અને જલ્પેશભાઈ પાસે જમા કરાવેલ બાદમાં તેઓએ થેલાનાં માલીક સુજલભાઈનો સંપર્ક કરી થેલો પરત કરી પ્રમાણીકતાનું ઉદાહરણ પુરૂ પાડેલ હતું. (તસ્વીર ઃ જયેશ મહેતા)

error: Content is protected !!