Monday, December 4

મુખ્યમંત્રીએ મોટેરા ખાતે ૩૬મી નેશનલ ગેઈમ્સના પ્રારંભ માટેની અંતિમ તબક્કાની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૯ સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં ૩૬મી નેશનલ ગેઈમ્સનો પ્રારંભ નરેન્દ્ર મોદી સ્ટેડીયમથી કરાવવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ૩૬મી નેશનલ ગેઈમ્સના પ્રારંભ માટેની અંતિમ તબક્કાની તૈયારીઓનું નિરીક્ષણ રવિવારે સ્થળ મુલાકાત લઈને કર્યું હતું. સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જાેષી, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ તૈયારીઓના નિરીક્ષણ પછી સમીક્ષા બેઠક યોજી જરૂરી સૂચનો પણ કર્યા હતા.

error: Content is protected !!