Wednesday, March 29

ગિરનારમાં માં અંબાજીનાં મંદિરે પ્રથમ નોરતે ઘટ સ્થાપન

0

જૂનાગઢ ગીરીવર ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબાજીના સાનિધ્યમાં આજે આસો નવરાત્રીના પ્રથમ નોરતે વહેલી સવારે ઘટ સ્થાપન સાથે માતાજીનો વિશેષ સિંગાર, પૂજા, અર્ચન અને આરતીમાં ભાવિકોએ ભાગ લીધો હતો. મંદિર ટ્રસ્ટના મહંત શ્રી મોટા પીરબાવા તનસુખગીરી બાપુની નિશ્રામાં આજથી આસો નવરાત્રી મહોત્સવનો મંગલ પ્રારંભ થયો હતો અને ભાવિકોએ પણ માતાજીના દિવ્ય દર્શન કરી ધન્ય બન્યા હતા.

error: Content is protected !!