Sunday, April 2

પોરબંદર શ્રી હરી મંદિરે કરૂણામયી માંને નૌકા વિહાર કરાવતા પૂ. ભાઈશ્રી

0

પોરબંદરનાં સાન્દીયતિ હરિમંદિર ખાતે પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનાં નવરાત્રી અનુષ્ઠાન ચાલી રહયા છે. દરમ્યાન ત્રીજા નોરતાએ ભવસાગરને પાર ઉતારવાવાળી માં ભગવતી કરૂણામયી માંને પૂ. ભાઈશ્રી દ્વારા ભાવપૂર્વક આનંદથી નૌકા વિહાર કરાવવામાં આવ્યું હતું. આ તકે ગૌતમભાઈ ઓઝા અને ઋષિકુમારો ઉપસ્થિત રહેલ હતાં.

error: Content is protected !!