બાજ પક્ષીને સારવાર આપી વન તંત્રને સોંપ્યું

0

છાત્રોડા ગામના નિવૃત શિક્ષક રામભાઇની વાડીએ બાજ પક્ષી બિમાર હોય, હકાભાઈ, હસમુખભાઇ ભાદરકા, મહેશભાઇ સોલંકી દ્વારા સલામત રેસ્કયુ કરી સારવાર અર્થે આરેણા મોકલાવેલ હતું. સંસ્થાના સતીષભાઇ જાેટવા દ્વારા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વિજયભાઇ તેમજ જયદીપભાઇ દ્વારા સંજીવની નેચર ફાઉન્ડેશન માંગરોળને મોકલાવેલ હતું. હાલ ફોરેસ્ટ વિભાગની બંદર ખાતે આવેલ કોકોનટ નર્સરી ખાતે સારવાર હેઠળ રાખવામાં આવેલ છે.

error: Content is protected !!