માંગરોળ તથા રઘુવંશી સમાજનું ગૌરવ વધારતો છાત્ર

0

જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરીત જીલ્લા કક્ષાના આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કલા ઉત્સવ ૨૨/૨૩માં માણાવદર ખાતે યોજાયેલ હતો. જેમાં માંગરોળના નાનકડા કલાકાર તન્ના માધવ મુકુંદભાઈએ ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં સંગીત વાદનમાં પ્રથમ તેમજ ઝોન કક્ષાના કલા ઉત્સવ ૨૨/૨૩ માં યુ.એમ.કે. સ્કૂલના વિદ્યાર્થી તરીકે પ્રાથમિક વિભાગમાં વાદનમાં બીજાે નંબર પ્રાપ્ત કરેલ હતો. આ ઉપરાંત કોલેજના યુનિવર્સિટી મહોત્સવમાં માંગરોળ કોલેજ તરફથી સહાયક તરીકે રહેવા માટે પણ પારીતોષીક મેળવેલ તે બદલ અભિનંદન પાઠવેલ છે.

error: Content is protected !!