રિલાયન્સ રિટેલે તેના પ્રીમિયમ ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ સ્ટોર AZORTE લોન્ચ કર્યો

0

ભારતના સૌથી મોટા રિટેલર રિલાયન્સ રિટેલે પ્રીમિયમ ફેશન અને લાઇફસ્ટાઇલ સ્ટોર બ્રાન્ડ AZORTE લોન્ચ કરી છે, આ બ્રાન્ડ પ્રીમિયમ ઇન્ટરનેશનલ અને કન્ટેમ્પરરી ભારતીય ફેશન મર્ચેન્ડાઇઝ માટેની ભારતીયોની શોપિંગ કરવાની પદ્ધતિ બદલી નાખશે. AZORTE પશ્ચિમી અને ભારતીય પરિધાનોથી માંડીને ફૂટવેર, ફેશન એસેસરીઝ, હોમ, બ્યૂટી અને તે ઉપરાંતની શૈલીમાં શ્રેષ્ઠ ગ્લોબલ ટ્રેન્ડ્‌ઝ અને કન્ટેમ્પરરી ભારતીય ફેશનને રજૂ કરશે. ફેશન-ફોરવર્ડ ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાયેલા નવા સ્ટોર ફોર્મેટમાં સ્માર્ટ ટ્રાયલ રૂમ, ફેશન ડિસ્કવરી સ્ટેશન, એન્ડલેસ આઇલ્ઝ અને સેલ્ફ-ચેકઆઉટ કિઓસ્ક જેવા ઘણા ટેક-એનેબલ્ડ ઇન્ટરનેવેન્શન્સનો સમાવેશ થાય છે જે શોપિંગને વધુ આનંદદાયક બનાવશે.

error: Content is protected !!