સાળંગપુર ધામમાં હનુમાનજી દાદાને ટ્રેડીશ્નલ વાઘાનો શણગાર કરાયો

0

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે નવરાત્રી શક્તિ પર્વ નિમિત્તે હનુમાનજી દાદાને ટ્રેડિશનલ વાઘાનો દિવ્ય શૃંગાર કરવામાં આવેલ તથા દાંડીયા , ગરબા વગેરે દ્વારા સુશોભન કરી મંગળા આરતી કરાઈ હતી.

error: Content is protected !!