સોરઠીયા વાડીમાં શ્રી મોઢેશ્વરી માતાજી મંદિરે આજે(નોમ) યજ્ઞ દર્શન

0

સોરઠીયા વાડી પટેલનગર ૧માં આવેલ સમસ્ત મોઢ જ્ઞાતિનાં કુળદેવી શ્રી મોઢેશ્વરી માતંગી માંના મંદિરે આસો મહિનાના નોરતા દરમ્યાન શ્રીંગાર દર્શન કુંભસ્થાપન અખંડ દિપદર્શન અને માંના સ્વરૂપ દિવ્યદર્શનનો લાભ ભાવિકો અને દરેક માઈ ભકતોએ લીધેલ તેમ મંદિરનાં પુજારી રવિભાઈની યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!