જૂનાગઢમાંથી વરલી મટકાનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

0

જૂનાગઢનાં દોલતપરા વિસ્તારમાં આવેલ કિસ્મત પાન નજીક જાહેરમાં વરલી મટકાનાં આંકડા લખી જુગાર રમતાડતા પ્રતાપ ઉર્ફે પીન્ટુ કમલેશભાઈ મકવાણા, મયુર ઉર્ફે ગની હરસુખભાઈ ફદલપરા અને રમેશભાઈ વીરજીભાઈ જેઠવાને કુલ રૂા. ૪૩રપ૦નાં મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધેલ છે.

error: Content is protected !!