બાંટવા પોલીસ સ્ટેશનમાં દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન

0

બાંટવા પોલીસ સ્ટેશનમાં નવરાત્રી પુર્ણ દશેરાના પાવન તહેવાર નિમિત્તે પીએસઆઈ કચોટ તથા સમગ્ર પોલીસ સ્ટાફના જવાનો દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. નવરાત્રી નિમિત્તે બાળાઓને ભોજન કરાવ્યું હતું. આમ દશ દિવસ સુધી જુદા જુદા પ્રસાદ ગરબી રમતી બાળાઓને આપવામાં આવેલ હતા. શસ્ત્ર પૂજન નિમિત્તે જણાવ્યું હતું કે, રાવણ દહન નહિ પરંતુ અંદરના અભિમાન, દ્વેષ, રાગદ્રેષ રૂપી રાવણને દહન કરવાનો છે. સર્વ પ્રત્યે સમભાવ રાખવો તે તહેવારોમાંથી શીખવાનું છે.

error: Content is protected !!