મીઠાપુર ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો

0

મીઠાપુર ટાટા કેમિકલ્સ દ્વારા ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. કંપનીનાં અધિકારીઓ, કામદાર પરિવારો અને ઓખામંડળનાં નાગરિકો હજારોની સંખ્યામાં હાજર રહ્યા હતા. રાવણ દહન બાદ આતિશબાજી પણ કરાઈ હતી.

error: Content is protected !!