Tuesday, November 29

જૂનાગઢમાં રાજપુત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું

0

જૂનાગઢ ગિરનાર દરવાજા સ્થિત રાજપુત સમાજ ખાતે દશેરા નિમિતે સાંજે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં નિવૃત ડીવાયએસપી રઘુવિરસિંહ ચુડાસમા તેમજ મેનેજીંગ ટ્રસ્ટી ઘનશ્યામસિંહ બી. રાયજાદાનાં માર્ગદર્શન હેઠળ શસ્ત્ર પૂજન કરાયું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા રાજપુત યુવા સંઘ જૂનાગઢનાં પ્રમુખ જીતેન્દ્રસિંહ સોલંકી, મંત્રી શૈલેન્દ્રસિંહ સરવૈયા અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!