ઈન્દ્રેશ્વર મંદિરનાં રીનોવેશનનું ખાતમુર્હુત કરાયું

0

જૂનાગઢ નજીક આવેલા અને શ્રધ્ધાળુઓની આસ્થાનાં કેન્દ્ર એવા ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર કે જયાં ભાવિકો મોટી સંખ્યામાં દર્શને જતા હોય છે. પુરાણપ્રસિધ્ધ ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરનાં રીનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. રૂા.૩.૮૧ કરોડનાં ખર્ચે આ કામગીરી હાથ ધરાશે અને આજે ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે વાહનવ્યહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણીનાં હસ્તે ખાતમુર્હુત વિધી કરવામાં આવી હતી. આ તકે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!