જૂનાગઢ રેલ્વેનાં નિવૃત્ત આઈઓડબલ્યુ મહેન્દ્રભાઈ જાેષીનું અવસાન

0

સુરતનાં વાલોડમાં પ્રાર્થનાસભા-બેસણું
જૂનાગઢ રેલ્વેમાં આઈઓડબલ્યુ તરીકે ફરજ બજાવી ખુબ લોકચાહના મેળવેલ એવા પ્રમાણીક અને નિષ્ઠાવાન અધિકારી મહેન્દ્રભાઈ ડી. જાેષી (ઉ.વ. ૮૬) તે સ્વ. આશાબેનનાં પતિ, તિતિક્ષાબેન, ગીરાબેન જાેષી (કોર્પોરેશન, જૂનાગઢ)નાં પિતા અને ડો. નિખીલ નાયક અને જૂનાગઢ અકિલાનાં પત્રકાર સ્વ. સુર્યકાન્તભાઈ જાેષીનાં સસરાનું તા. ૮ને શનીવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું પ્રાર્થનાસભા તા. ૧૦ને સોમવારે સાંજે ૪ થી ૬ સુરતનાં વાલોડ ગામે રાખેલ છે.

error: Content is protected !!