જૂનાગઢમાં મહર્ષિ વાલ્મીકિજી જયંતિની ઉજવણી

0

વેદોના જ્ઞાતા, આદિકવિ મહર્ષિ વાલ્મિકીજીની જયંતિ નિમિતે જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ શહેર સફાઈ કામદાર સેલ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હાજરી આપતા જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર, કમિશ્નર રાજેશ તન્ના, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, સ્ટેન્ડીંગ ચેરમેન હરેશભાઇ પરસાણા, પ્રદેશ મોરચાના ઉપાધ્યક્ષ જીતુભાઈ મણવર, પ્રદેશ સોશ્યલ મિડિયા કન્વિનર ધર્મેશભાઈ મકવાણા, સફાઈ કામદાર સેલના દિનેશભાઈ સુડાસમા, શહેર મોરચાના પ્રમુખ કારાભાઈ રાણવા, મહામંત્રી વિજય દાફડા, શહેર કોષાધ્યક્ષ મોહનભાઈ પરમાર તેમજ કોર્પોરેટરો અને અધિકારી ગણ હાજર રહ્યા હતા.

error: Content is protected !!