જૂનાગઢમાં શ્રી મોઢમાંડલીયા વણીક જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા રાસોત્સવ યોજાયો

0

જૂનાગઢમાં શ્રી મોઢમાંડલીયા વણીક જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા ગઈકાલે શરદ પૂનમનાં રાસોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. મહિલા મંડળનાં કારોબારી સભ્યો લીનાબેન, ભાવિકાબેન, કાજલબેન, ડિમ્પલબેન, જલ્પાબેન, રીનાબેન, અલ્પાબેન, પૂજાબેન વિગેરે જહેમત ઉઠાવી હતી. મુખ્ય દાતા જયશેભાઈ રણમલભાઈ દામાણીનાં સહયોગ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.

error: Content is protected !!