ખંભાળિયાના મહિલા સંગઠન દ્વારા રાસ ગરબા કાર્યક્રમ યોજાયો

0

ખંભાળિયામાં યોગ કેન્દ્ર ચલાવતા દીપ્તિબેન પાબારી તથા તેમના સહયોગી રીટાબેન પોપટના સંકલનથી અત્રે કોમ્યુનિટી હોલ ખાતે દશેરા પ્રસંગે રાસોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનામાં મોટી સંખ્યામાં બહેનો જાેડાયા હતા. જેમાં અહીંના નગરપાલિકાના ઉપપ્રમુખ જગુભાઈના સહયોગ સાથે નમ્રતાબેન રાયચુરા સાથે જેમનીબેન મોટાણી, ભાવિશાબેન મોટાણી, ભાવિકાબેન જાેશી, આરતીબેન તેમજ વર્ષાબેન પંચમતિયાની વિગેરેના સહયોગથી આ કાર્યક્રમ સુંદર રીતે દીપી ઉઠ્‌યો હતો. જેમાં મોટી સંખ્યામાં બહેનોએ રાસ-ગરબાની રમઝટ સાથે સ્નેક્સની મોજ પણ માણી હતી.

error: Content is protected !!