સમસ્ત હિન્દુ ધોબી સમાજ યુવક મંડળ દ્વારા બાય બાય નવરાત્રીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રમુખ મનસુખભાઈ સોલંકી તેમજ કાર્યવાહક પ્રમુખ અશોકભાઈ પરમાર તેમજ યુવક મંડળના તમામ ટ્રસ્ટી તેમજ કારોબારી સભ્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરી ગરબા ચાલુ કર્યા હતા જેમાં જૂનાગઢના તમામ ખેલૈયાએ ભાગ લીધેલ હતો જેમાં શિલ્ડના દાતા ખોડિયાર જીન્સ વેર વાળા ધવલ પરમાર તેમજ ગણપતિ દાદાની આકર્શક મૂર્તિ અંજલિ ક્લાધામ વાળા વિનુભાઈ ગોહિલ તેમજ પાર્થ પરમાર દ્વારા આકર્ષક ગિફ્ટ આપેલ સાથે જ જેતપુર સમૂહ લગ્ન સમિતિ દ્વારા તેમજ જયેશભાઈ વાજા, વી.કે. સિલેકશન, ભવાની જવેલર્સ, ચામુંડા ડાયપર્સ, વી.ડી.સોલંકી દ્વારા આર્થિક તેમજ જાહેરાત દ્વારા અનુદાન મળેલ સાથે ૐ ડી જેવાળા જીતુભાઇ ચુડાસમાની ફ્રી સેવા મળેલ તેમજ મીરાબેન ગૌસ્વામી તેમેજ શિવાંગ ભાઈ જે ર્નિણંયક તરીકે સેવા આપેલ આ તકે યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા તેમજ સમગ્ર ટીમ આભાર વ્યક્ત કરે છે. બાય બાય નવરાત્રી ૨૦૨૨ કાર્યક્રમ સફળ બનાવા પ્રમુખ મનસુખભાઈ વાજા, પ્રજ્ઞેશભાઈ વાજા, છોટુભાઈ વાજા, જેન્તીભાઇ વાજા, અલ્પેશભાઈ પરમાર, હિતેષભાઇ વાજા,પરશુરામ ભાઈ ચૌહાણ,અનિલભાઈ ગોહિલ, દેવેનભાઈ વાજા, હસુભાઈ મારૂ, મનુભાઈ વાજા, મધુભાઈ વાળા,ગોપાલભાઈ સોલંકી, ભુપતભાઇ વાળા, કેવલભાઈ વાજા અશોકભાઈ સોલંકી, કલ્પવભાઈ વાજા વગેરે લોકોએ જહેમત ઉઠાવી હતી.