ભેસાણ તાલુકા પંચાયતના સદસ્ય રેખાબેન શીલુએ પોતાને મળતી ગ્રાન્ટમાંથી ભેસાણની આંગણવાડી કેન્દ્ર-૧ અને આંગણવાડી કેન્દ્ર -૨માં પેવર બ્લોકનું કામ કરવા માંટે કુલ રૂા.૨ લાખ ફાળવેલ છે. જે કામનું તા.પં.ના સદસ્ય રેખાબેન શીલુ અને ભાજપ અગ્રણી જયદિપભાઈ શિલુએ ખાતમુહૂર્ત કર્યું હતું. આ ભાજપ અગ્રણી રમેશભાઈ હિરપરા તેમજ અનુભાઈ ગુજરાતી ઉપસ્થિત રહ્યા હતા.