માણાવદર બાગદરવાજા શેરીમાં ઉભરાતી ભુગર્ભ ગટરોથી લોકો પરેશાન

0

માણાવદરમાં બાગદરવાજા વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી ભુગર્ભ ગટરો ઉભરાય છે. વારંવાર ફરીયાદો કરવા છતાં તેનો નિકાલ નહી થતાં મહિલાઓ ઉગ્ર બની હતી અને મહિલા મંડળ ભાજપની ગૌરવયાત્રાનો વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

error: Content is protected !!