જૂનાગઢ જીલ્લા માધ્યમિક સંઘનાં પ્રમુખ તરીકે ત્રીજીવાર નિલેશભાઈ સોનારાની બિનહરીફ વરણી

0

જૂનાગઢમાં ગઈકાલે જૂનાગઢ જીલ્લા માધ્યમિક શિક્ષક સંઘની સાધારણ સભા મળેલ હતી. જેમાં જીલ્લા માધ્યમિક શિક્ષક સંઘનાં પ્રમુખ તરીકે સતત ત્રીજી ટર્મ માટે નિલેશભાઈ સોનારાની બિનહરીફ સર્વાનુમતે વરણી કરવામાં આવેલ હતી. આ તકે નિલેશભાઈ સોનારાએ જણાવ્યું હતું કે શિક્ષણ અને શિક્ષકોનાં હિતમાં હંમેશા કાર્યરત રહી અને દરેક પ્રશ્નોનાં નિરાકરણ માટે તત્પર રહીશ. નિલેશભાઈ સોનારાને શિક્ષણ જગતમાંથી મો. નં. ૯૮૭૯પ ૪૯રર૯ ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

error: Content is protected !!