તુર્ક મુસ્લીમ જમાત જૂનાગઢનાં તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજાયો

0

તુર્ક મુસ્લીમ જમાત જૂનાગઢના તેજસ્વી તારલાઓનું છઠો સન્માન સમારોહ તા. ૧૬/૧૦/ર૦રરને રવીવારના સવારે ૮.૩૦ કલાકે તુકે મુસ્લીમ જમાતખાના જૂનાગઢ ખાતે યોજાયો હતો. જેમાં ધોરણ ૧થી ડીગ્રી કોર્ષ સુધીનાં કુલ ર૦૮ વિદ્યાર્થીઓને સમાજના હાજી સાહેબો તથા વડીલોના હસ્તે વિવિધ ઇનામો દ્વારા સન્માનીત કરવામા આવેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ નાસીરખાન, ઉપપ્રમુખ શાકીરખાન, ખજીનચી અયુબખાન, સેક્રેટરી અયુબખાન, સભ્ય યુનુસખાન, મજીદખાન, આસીફખાન તથા અન્ય સભ્યો નાસીરખાન, શબ્બીરખાન મોહસીનખાન, પરવેઝખાન વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!