જૂનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારતા ઓબીસીનાં વરિષ્ઠ મહિલા અગ્રણી નીરૂબેન કાંબલીયા

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે જૂનાગઢનાં મોંઘેરા અતીથી બન્યા હતા અને તેમને ઉત્સાહભેર આવકાર આપવામાં આવ્યો હતો. સમગ્ર સોરઠ પંથકની જનતા દ્વારા તેમને હર્ષોઉલ્લાસથી આવકાર્યા હતા ત્યારે રાષ્ટ્રીય ઓબીસીનાં એકઝીકયુટીવ મેમ્બર અને જૂનાગઢનાં ભાજપનાં મહિલા અગ્રણી નીરૂબેન કાંબલીયાએ વડાપ્રધાનને આવકાર્યા હતા. પ્રસ્તૃત તસ્વીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ નીરૂબેન કાંબલીયા દર્શાય છે.

error: Content is protected !!