સંતો-મહંતોની ભૂમી જૂનાગઢ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંતોને નમન કર્યા

0

ગરવા ગિરનારની પાવન ભૂમિ જૂનાગઢ ખાતે વિકાસના કામોની ભેટ આપવા પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપવા આવેલા સાધુ-સંતોને નરેન્દ્ર મોદીએ સ્ટેજ ઉપરથી વંદન કરીને આશીર્વાદ લીધા હતા. આ તકે મુક્તાનંદ બાપુ, શેરનાથ બાપુ, આપાગીગાના ઓટલાવાળા નેરન્દ્રબાપુ સહિત ગીરનારના વિવિધ આશ્રમો તથા સૌરાષ્ટ્રભરથી સાધુ-સંતો નરેન્દ્ર મોદી તથા ભૂપેન્દ્ર પટેલ સહિતના અગ્રણીઓને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!