હેલીપેડ ખાતેથી સંગઠનના પદાધિકારીઓ દ્વારા કાર્યક્રમ બાદ વડાપ્રધાનને ભાવભેર વિદાય અપાઈ

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ ખાતે વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત પ્રસંગે આવ્યા હતા. વડપ્રધાનનું હેલીપેડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, સંગઠન મહામંત્રી ધવલભાઈ દવે, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, ભાજપ પ્રવક્તા મહેશભાઈ કશવાલા, સંગઠનના ઝવેરીભાઈ ઠકરાર, ડેપ્યુરી મેયર ગિરીશભાઈ કોટેચા, પોરબંદરના જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા, ગીર-સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, ગોવિંદભાઈ પરમાર, માધાભાઈ બોરીચા, કનુભાઈ ભાલાળા, ભગવાનજીભાઈ કરગટીયા, વંદનાબેન મકવાણા, રાજશીભાઈ જાેટવા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન કંચનબેન ડઢાણીયા, કલેક્ટર રચિત રાજ, રેન્જ આઈજી નિલેશ જાજડીયા જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી, અગ્રણી સર્વ સંજયભાઈ મણવર, ભરતભાઈ શીંગાળા, વેલજીભાઈ મસાણી સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રીને ભાવભેર વિદાય આપવામાં આવી હતી.

error: Content is protected !!