એકતા અઠવાડિયા અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાેધપુર ગેટ-ખંભાળીયા અને રૂક્ષ્મણી મંદિર-દ્વારકા ખાતે નુકકડ નાટક યોજાયું

0

ગુજરાત સરકાર દ્વારા તા.૨૫-૧૦-૨૦૨૨ થી ૩૧-૧૦-૨૦૨૨ સુધી એકતા અઠવાડિયા અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાેધપુર ગેટ-ખંભાળીયા અને રૂક્ષ્મણી મંદિર-દ્વારકા ખાતે સરદાર વલ્લભભાઇ પટેલના જિવન અને તેમના કાર્યો ઉપર આધારીત નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતાં. સાથે સાથે નાટક દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલના ઉચ્ચ આદર્શોને લોકોને સમજાવવામાં આવ્યા હતા.

error: Content is protected !!