જૂનાગઢ ડીવાયએસપી તરીકે ચાર્જ સંભાળતા હિતેષ ધાંધલ્યા

0

જૂનાગઢ ડીવાયએસપી તરીકે હિતેષ ધાંધલ્યાએ ચાર્જ સંભાળેલ છે. પોલીસ બેડામાં કડક પોલીસ અધિકારી તરીકે ઓળખાય છે તેવા હિતેષ ધાંધલ્યા કડક શિસ્તનાં આગ્રહી છે. તેમણે જણાવેલ કે જૂનાગઢ વિભાગીય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા પ્રશ્ને કોઈપણ પ્રકારની બાંધછોડ કરાશે નહી માટે અસામાજીક તત્વો શાનમાં સમજી જાય અને મારો હંમેશા પ્રજાને પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર ચરિતાર્થ કરી શાંતિ અને સલામતીનો અહેસાસ કરાવીશ.

error: Content is protected !!