એસટીનાં અધિકારી પી.પી. ધામાનું કર્મચારીઓ દ્વારા સ્વાગત કરાયું

0

જૂનાગઢ વિભાગીય કચેરી ખાતે વિભાગીય પરીવહન અધિકારી તરીકે પી.પી. ધામાનું કર્મચારી મંડળ દ્વારા તા. ર૯ને શનિવારે ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં એસટી કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતાં. પી.પી. ધામા અગાઉ જૂનાગઢ ડેપોમાં ડેપો મેનેજર તરીકે ફરજ બજાવી ચુકયા છે.

error: Content is protected !!