Tuesday, March 21

વિધાનસભાની ચૂંટણી અંતર્ગત જૂનાગઢ જીલ્લા કલેકટરની અધ્યક્ષત્મા બેઠક યોજાઈ

0

આગામી વિધાનસભા ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે કામગીરીની સમીક્ષા અને આગામી સમયમાં કરવાની થતી અગત્યની કામગીરીની સૂચનાઓ અંગે જિલ્લાના તમામ RO/ARO તથા ચૂંટણી શાખાના કર્મચારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણી જાહેરાત વખતેની તૈયારીઓ, પોલીંગ સ્ટાફ, એક્સપેન્ડિચર મોનીટરીંગ, ફરિયાદ નિવારણ, ક્રિટિકલ વલનરેબલ મતદાન મથકો ખાતે CBRની કામગીરી, પોસ્ટલ બેલટ પેપર તેમજ Ease of Election અને મહત્તમ મતદાન ટકાવારી વધારવા બાબતે વિગતે ચર્ચા કરી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

error: Content is protected !!