ગોમતી ઘાટ પાસે સુદામા સેતુ પુલ બંધ કરાયો

0

મોરબીમાં ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટના બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પ્રશાસન પણ સતર્ક બન્યું છે અને ગોમતી ઘાટ પાસે સુદામા સેતુ પુલ બંધ કરાયો છે. સુદામા સેતુ ઉપરથી હજારો યાત્રિકો દરરોજ સામાકાંઠે પંચકુઈ વિસ્તારમાં ફરવા માટે જતા હોય છે. યાત્રિકોની સલામતીને ધ્યાને લઈને સુદામા સેતુ પુલ ઉપર અવર-જવર બંધ કરવામાં આવી છે. મોરબીની દુઃખદ ઘટના બાદ દેવભૂમિ દ્વારકાના જિલ્લા કલેકટર આ ર્નિણય લીધો છે.

error: Content is protected !!