જૂનાગઢ ઉપલા દાતારના મહંત ભીમબાપુએ મોરબી દુર્ઘટનાને દુઃખદ ગણાવી શોક સંદેશો પાઠવ્યો

0

જૂનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યાના મહંત ભીમબાપુએ મોરબી ઝુલતાપુલ ઉપર જે દુર્ઘટના સર્જાઈ તેમાં જે મૃત્યુ પામેલા મૃતાત્માઓને મોક્ષ માટે દાતારબાપુને પ્રાર્થના કરી હતી અને તેમના પરિવારને સાંત્વના આપતો એક સંદેશ તેમને આપ્યો હતો.

error: Content is protected !!