જૂનાગઢ એસટી ડીવીઝનનાં વિભાગીય નિયામકનો સત્કાર સમારંભ યોજાયો

0

જૂનાગઢ એસટી ડીવીઝનનાં વિભાગીય નિયામક જી.ઓ. શાહની અમદાવાદ ખાતે બદલી થતાં જૂનાગઢ ખાતે નવા વિભાગીય નિયામક નળીયાથી બદલીમાં આવેલ શ્રીમાળી ફરજ ઉપર હાજર  થતાં તેઓને એસટી કર્મચારી મંડળ જૂનાગઢ વિભાગ દ્વારા સત્કારવામાં આવ્યા હતાં. તેમજ જૂનાગઢ વિભાગનાં ઈ વહીવટી અધિકારી જાેગલને લેબર ઓફીસર તરીકે કાયમી બઢતી મળતાં તેને પણ સત્કારવામાં આવ્યા હતાં તેમ કર્મચારી મંડળનાં મહામંત્રી દિલીપભાઈ સરવૈયા અને ઉપપ્રમુખ વી.કે. ભાદરકાની યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!