વંથલી પીએસઆઈ તરીકે ચાર્જ સંભાળતા એમ.કે. મકવાણા

0

તાજેતરમાં જૂનાગઢનાં એસપી રવિતેજા વાસમશેટ્ટી દ્વારા ૪ પીએસઆઈની અરસ પરસ બદલી કરવામાં આવેલ છે જેમાં ભેંસાણ પોલીસ સ્ટેશનનાં પીએસઆઈની વંથલી પોલીસ સ્ટેશન ખાતે અને વંથલીનાં વી.કે. ઉજીયાને પેરોલ ફર્લો સ્કવોડ અને લિવ રીઝર્વનાં એસ.એ. ગઢવીને ભેંસાણ તેમજ કે.બી. લાલકાને માણાવદર ખાતે બદલી કરવામાં આવેલ છે. વંથલી પીેએસઆઈ તરીકે એમ.કે. મકવાણાએ ગઈકાલે વિધિવત ચાર્જ સંભાળી લીધો છે.

error: Content is protected !!