જૂનાગઢમાં માંગનાથ મહાદેવ મંદિરનો પાટોત્સવ યોજાશે

0

કારતક વદ બીજને ગુરૂવાર તા. ૧૦-૧૧-રરનાં રોજ જૂનાગઢનાં માંગનાથ રોડ ઉપર આવેલ પુરાણ પ્રસિધ્ધ માંગનાથ મહાદેવ મંદિરનો પાટોત્સવ હોય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેેલ છે. જેમાં સવારે પ.૩૦ કલાકે મંગળા આરતી, ૭.૩૦ કલાકે માંગનાથ દાદાની રવેળી, રથયાત્રા, નગરચર્યા, બપોરે ૧૧.૩૦ કલાકે થાળ આરતી, સાંજે ૬.૩૦ કલાકે સંધ્યા આરતી, રાત્રે ૧૦ થી ૧૧ સ્તુતિગાન અને રાત્રે ૧૧ કલાકે મહાપૂજા આરતીનાં કાર્યક્રમ યોજાશે. જેનો લાભ લેવા દરેક ધર્મપ્રેમી ભકતોને મહંત પ્રદિપગીરી ગુરૂશ્રી રવિન્દ્રગીરી ગોસ્વામી દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

error: Content is protected !!