બિલખામાં પરિવર્તન સંકલ્પ યાત્રામાં આવેલ શકિતસિંહ ગોહીલનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત

0

તાજેતરમાં બિલખામાંથી કોંગ્રેસ દ્વારા આયોજીત પરિવર્તન સંકલ્પ યાત્રા પસાર થઈ હતી ત્યારે આ યાત્રામાં ગુજરાતનાં બાહોશ નેતા શકિતસિંહ ગોહીલ પણ જાેડાયા હોય બિલખાનાં રાવતપરા સાઈડ ચોકમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રપ દિકરીઓએ કુમકુમનાં તિલક કરી શકિતસિંહ ગોહીલનું સ્વાગત કર્યુ હતું. ત્યારે બિલખા કોંગ્રેસ પરીવારનાં કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતાં.

error: Content is protected !!