જૂનાગઢની સેવા ભાવિ સંસ્થા શ્રી સત્યમ સેવા યુવક મંડળ દ્વારા મોરબીના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

0

જૂનાગઢની જાણીતી સેવભાવી સંસ્થા શ્રી સત્યમ સેવા યુવક મંડળ, મીનરાજ શૈક્ષણિક સંકુલ, ગાયત્રી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ, પાંજરાપોળ ગૌશાળા, ભગવતી મહિલા મંડળ વગેરે દ્વારા ભવનાથ મીનરાજ શૈક્ષણિક સંકુલ ખાતે મોરબીમાં થયેલ દુર્ઘટનામાં મૃત્યું પામેલા આત્માઓને શાંતિ અને મોક્ષ મળે તે માટે શ્રધ્ધા-સુમન અર્પણ કરવા માટે સભા રાખવામાં આવી હતી. જેમાં મનસુખભાઈ વાજા, દાદુભાઈ કનારા, રાજુભાઈ જાેબનપુત્રા, અમુદાનભાઈ ગઢવી, બટુક બાપુ, જનકભાઈ, તિલાવતભાઇ વાળા, અમુભાઈ પોંકિયા, નાગભાઈ વાળા, જયશ્રીબેન વેકરીયા, વિજયાબેન લોઢીયા, સુશીલાબેન શેઠ, કનકભાઈ ગગલાની, મુકુંદભાઈ પુરોહિત, ભાનુબેન લોઢીયા, કમલેશભાઈ પંડ્યા, અલ્પેશભાઈ પરમાર, પ્રવીણભાઈ જાેશી, વર્ષાબેન બોરીચાંગર, મનહરસિંહ ઝાલા વિગેરે ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

error: Content is protected !!