દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ ૧૨ની પરીક્ષામાં ૧૧ વિદ્યાર્થીઓ ગેરહાજર

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે બુધવારે ધોરણ ૧૨ ના તત્વજ્ઞાન વિષયના પેપરમાં જિલ્લાના કુલ ૨૧ કેન્દ્રોમાં ૪૮૧ પૈકી ૪૭૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ૧૧ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે કૃષિ વિભાગના વિષયના પેપર માટે એકમાત્ર કેન્દ્રમાં તમામ ૪૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

error: Content is protected !!