Tuesday, March 21

જટાશંકર મહાદેવ મંદિર નજીક વનરાજે દેખા દીધી

0

જૂનાગઢ શહેર તેમજ આસપાસનાં વિસ્તારોમાં સિંહ પરિવાર અવાર-નવાર લટાર મારવા નીકળતા હોવાનાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તાજેતરમાં વિલીંગ્ડન ડેમનાં કિનારે વનરાજનો પરિવાર ઠંડકની મોજ માણતો જાેવા મળ્યો હતો અને ત્યાં ગઈકાલે જંગલ વિસ્તારમાં પવિત્ર એવા જટાશંકર મહાદેવ મંદિર નજીક ગઈકાલે જંગલનાં રાજા સિંહ અને તેમનાં પરિવારે દેખા દીધી હોવાનું કેમેરામાં કલીક થયું છે. જે પ્રસ્તુત તસ્વીરમાં દેખાઈ છે.

error: Content is protected !!