સેવાભાવની અનોખી પહેલ

0

હાલમાં ચાલી રહેલ બીમારી અને રોગચાળાને ધ્યાનમાં લઇને ઘણા લાંબા સમયથી ટુંપણી ગામના લોકો નેબ્યુલાઇઝર એટલે કે નાસ લેવા માટે દ્વારકા આવવું પડતું હતું. જેથી લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈ ડો. સાગર કાનાણી વ્રજ હોસ્પિટલ(દ્વારકા) દ્વારા ટુંપણી ગામના લોકોને પડતી તકલીફોમાં કંઈક રાહત થાય તેવા ભાવથી ટુંપણી હેલ્થ સેન્ટરને ૨ નેબ્યુલાઇઝર મશીન ભેટ આપવામાં આવેલ છે.

error: Content is protected !!