કેશોદના પાડોદર ગામની પાંચ વર્ષની બાળાએ છઠ્ઠો રોજાે રાખ્યો

0

મૂસ્લીમોનો ઈબાદત બંદઞીનો મહીનો રમજાન ચાલી રહ્યો હોય ત્યારે મૂસ્લિમ પરિવારો પૂરા માસના રોજા રાખીને ખુદાની બંદગી કરે છે. કેશોદ તાલુકાના પાડોદર ગામના બસીર મકવાણાની પાંચ વર્ષની દિકરી અલફીયાએ છઠ્ઠુ રોજુ પૂર્ણ કરેલ હતું. સમગ્ર માનવજાત અમનોચૈનની જીંદગી ખૂશહાલમય રીતે પસાર કરી શકે તેવી દૂઆઓ કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેશોદ તાલુકાના પાડોદર ગામના હિન્દુ-મુસ્લિમ પરિવારો એકતા સાથે દરેક તહેવારોની ઉજવણી કરે છે.

error: Content is protected !!