ઉનામાં રામનવમી પર્વની ઉજવણી : શોભાયાત્રા નીકળી

0

ઉના શહેરમાં રામનવમી તહેવાર ભવ્ય રીતે ઉજવામાં આવ્યો હતો. તેમાં ઉના રામજી મંદિરેથી રામજન્મ ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. જે શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી ત્રિકોણ બાગ પાસે આવી રામળા વાડીમાં આવી કાજલબેન હિન્દુસ્તાનિની સભામાં પ્રવચન કર્યું હતું અને ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે પ્રવચન કર્યુ હતંુ અને શોભાયાત્રામાં વિશાળ માનવ મેરામળ ઉમટી પડયું હતું. શહેર શાણગારવામાં આવ્યું હતું અને પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખ્યો હતોે.

error: Content is protected !!