Sunday, June 11

ઉના : વાહને હડફેટે લેતા મૃત્યું

0

ઉના શહેરમાં બસ સ્ટેન્ડ પાશેથી ઉનાના ખારા વિસ્તારમાં રહેતા ચંદ્રેશભાઈ બાબુલાલ ઠાકર(ઉ.વ.૪૫) વાળ પોતાની મોટર સાયકલ ઉપર જતા હતા ત્યારે એક ટોરસ વાહને હડફેટે લઈ એક્સીડ થતા ચંદ્રેશભાઈનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજેલ તેમની સાથે બીજ સાથે રહેલ વ્યકતિર્ને પણ ઇજા પોચેલ તે સારવારમાં દવાખાનામાં સારવારમાં છે. પોલિસ સ્થળ પહોંચી કાર્યવાહી હાથ ધરેલ છે.

error: Content is protected !!