રૂકમણીજી મંદિર ખાતે શોભાયાત્રાનું ઉત્સાહભેર સ્વાગત કરાયું

0

શાળાની છાત્રાઓ દ્વારા અદભુત કૃતિ રજુ કરાઈ

દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રાજકુમારી રૂક્ષ્મણીજીના સત્કાર સમારોહની શોભાયાત્રા યોજાઈ હતી. જેનું સમાપન રૂક્ષ્મણીજી મંદિર ખાતે થયું હતું. અહીં ડી.એન.પી. સ્કૂલની છાત્રાઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સાથે ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારકા અને ઓખામંડળ શક્તિ સંગઠન દ્વારા લગ્નગીત ગાવામાં આવ્યા હતા. તેઓએ મંદિરમાં દર્શન પણ કર્યા હતા. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, અને રમેશભાઈ ધડુક તેમજ ધારાસભ્ય પબુભા માણેક પણ જાેડાયા હતા.

error: Content is protected !!