જામકંડોરણા તાલુકા માજી સૈનિક સંગઠન દ્વારા વન રેન્ક વન પેન્શન અને પેન્શન માં વિસંગતતા બાબતે જામકંડોરણા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું

0

જામકંડોરણા તાલુકા માજી સૈનિક સંગઠન દ્વારા વન રેન્ક વન પેન્શન અને પેન્શનમાં વિસંગતતા બાબતે મામલતદારને લેખિત રજુઆત કરી હતી. વન રેન્ક વન પેન્શન ૨ અંતર્ગત ર્જિ સિપાહીથી લઇને હવાલદાર અને દ્ઘર્ષ્ઠ નાયબ સુબેદારથી લઈને સુબેદાર મેજર સુધીનાં પેન્શનમાં વિસંગતતાઓ છે. તેના માટે જંત્ર મંતર ઉપર દેશનાં વિવિધ રાજ્યોનાં માજી સૈનિકો ધરણા ઉપર બેઠા છે અને ન્યાય માટે માટે ૩૦ લાખ માજી સૈનિકો લાભ માટે તેને ન્યાય મળે તેવી માંગણીઓ લઈને વિસંગતતાઓ છે જે દૂર થવી જાેઈએ. વન રેન્ક વન પેન્શનની કમિટી બેઠી તેમાં ઓફિસરને વધુ ફાયદો હોય તેવું જણાઈ છે. તે માટે વિસંગત્તાઓ દૂર કરવા ર્જિ ટ્ઠહી દ્ઘર્ષ્ઠ કમિટી બનાવી એમને બોલાવી અને તેમને ન્યાય મળે તેવી જામકંડોરણા માજી સંગઠન દ્વારા મામલતદારને આવેદન પત્ર દ્વાર જણાવવામાં આવ્યું છે. જે લાગણી અને માંગણી રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સુધી પહોંચે એવું જણાવવામાં આવ્યું છે. આવેદન પત્ર આપવામાં માજી સૈનિક મંડળ પ્રમુખ જયેન્દ્રસિંહ, ઉપપ્રમુખ વિજયસિંહ અને રાજપુત સમાજ પ્રમુખ તેજુભા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!