કેશોદની પ્રોફેસર એકેડમી તથા ન્યુ એરા પ્રોફેસર એકેડમી દ્વારા શાળાનો વાર્ષિક ઉત્સવ યોજાયો

0

કેશોદની જાણીતી સંસ્થા ન્યુ એરા પ્રોફેસર એકેડમી શાળા દ્વારા શાળાના વાર્ષિક દિન પ્રસંગે એક રંગારંગ કાર્યક્રમ તથા શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં એક સ્કીલ ડેવલોપમેન્ટ થાય તેવા ઉમદા ભાવ સાથે વિદાર્થીઓ દ્વારા સંચાલિત ફુડ ઝોન મેળાનું આયોજન કરવામાં આવેલ હતું.

error: Content is protected !!